🔥 TRENDING एटा: धोखाधड़ी मामले में वांछित अभियुक्... సద్దుల బతుకమ్మ సందర్భంగా జిల్లా ప్రజలక... प्रयागराज में मतदाता सूची विशेष पुनरीक... ਬਠਿੰਡਾ ਦੀ ਅਨਾਜ ਮੰਡੀ ’ਚ ਡੀ.ਸੀ. ਤੇ ਐੱਸ.ਐ... जोधपुर: डॉ. एसएन मेडिकल कॉलेज में चयनि... बीदर जिला स्तरीय अंतर-विद्यालय प्रश्नो...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગોધર મંડલ ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનાત્મક બેઠક નુ આયોજન

✍️ Reporter: Vankar Lakshman bhai 🗓 17 Oct 2026, 04:42 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભારતીય જનતા પાર્ટી, ગોધર મંડલ દ્વારા સંગઠન ને મજબૂત અને સશક્ત બનાવવા તેમજ સગઠનાત્મક કામગીરી અંગે ચર્ચા વિચારણા કરવા માટે એક મહત્વપૂર્ણ સંગઠનાત્મક બેઠકનું આયોજન ગોધર મંડલ પ્રમુખશ્રી ભરતભાઈ પટેલ ના અધ્યક્ષપણા હેઠળ પ્રાકૃતિક નર્સરી ગોધર આંબા ચોકડી ખાતે કરવામાં આવ્યું.
સદર બેઠક માં જિલ્લા સંગઠન મહામંત્રીશ્રી કમલેશભાઈ પાદરિયજી, પૂર્વ મંત્રીશ્રી અને મોરવા હડફ ના ધારાસભ્ય શ્રી નિમીષા બેન સુથાર, ગોધર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી જગદીશભાઈ બારીયા, ઉપપ્રમુખ શ્રી રમણલાલ શેલત, મંડલ ના હોદ્દેદારો, જિલ્લા તથા તાલુકા ના ચૂંટાયેલા સભ્યશ્રીઓ, શક્તિ કેન્દ્રના સંયોજકશ્રીઓ, સિનિયર આગેવાનો સહુ ઉપસ્થિત રહ્યા.
કાર્યક્રમના અંતે સૌ પોતાના ઘરે થી લાવેલ ટિફિનનો સાથે બેસી ભોજનનો આનંદ લીધો.
📲Get App