🔥 TRENDING भागलपुर में शांतिपूर्ण दुर्गा पूजा संप... બાબરા તાલુકામાં સૌની યોજના હેઠળ રૂ. ૩.... भोपाल: 12 वर्षीय बच्ची की गला घोंटकर न... দমদম বিমানবন্দরে নামলেন স্বরাষ্ট্র মন্... Minister Goyal Inaugurates National St... Mumbai to tackle Himachal Pradesh on t...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં માછીમારોને મધદરિયે પણ તાત્કાલિક સારવાર; ઓખા અને પોરબંદર ખાતે કાર્યરત બે બોટ એમ્બ્યુલન્સ દ્વારા દરિયાકાંઠા અને ટાપુ વિસ્તારોના લોકોને કટોકટીના સમયે તાત્કાલિક તબીબી સહાય

✍️ Reporter: Atul Thakor 🗓 17 Oct 2026, 09:40 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં માછીમારોને મધદરિયે પણ તાત્કાલિક સારવાર; ઓખા અને પોરબંદર ખાતે કાર્યરત બે બોટ એમ્બ્યુલન્સ દ્વારા દરિયાકાંઠા અને ટાપુ વિસ્તારોના લોકોને કટોકટીના સમયે તાત્કાલિક તબીબી સહાય મળે છે...

મધદરિયે મુશ્કેલીમાં માછીમારો માટે બોટ એમ્બ્યુલન્સ બની ‘દેવદૂત’: 777 તબીબી કટોકટી કેસો સફળતાપૂર્વક એટેન્ડ કર્યા...

બોટ એમ્બ્યુલન્સ દ્વારા સંબંધિત વિસ્તારોમાં હોસ્પિટલ પહોંચતાં પહેલાં જરૂરી તબીબી સારવાર અને દર્દીઓને સુરક્ષિત રીતે આરોગ્ય સુવિધા સુધી પહોંચાડવાની જીવનરક્ષક સેવા પૂરી પાડવામાં આવી છે : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા
📲Get App