🔥 TRENDING ഉപരാഷ്ട്രപതിക്ക് സ്വീകരണം നൽകി* सोयाबीन पंजीयन की अंतिम तिथि 24 अक्टूब... Hata में नवरात्रि के पावन अवसर पर माँ... NewsUpdate हिमाचल में सुबह-सुबह भूकंप... પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો મેળવવા... उद्यानिकी फसलों से बैतूल के कृषक रामकि...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બગસરા તાલુકામાં સમાવિષ્ટ કુલ ૯ સેજામાં મહેસૂલી તલાટીઓ હુકમ મુજબ ફરજરત રહેશે

બગસરા તાલુકામાં સમાવિષ્ટ કુલ ૯ સેજામાં મહેસૂલી તલાટીઓ હુકમ મુજબ ફરજરત રહેશે

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 17 Oct 2026, 09:40 AM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
બગસરા તાલુકામાં સમાવિષ્ટ કુલ ૯ સેજામાં મહેસૂલી તલાટીઓ હુકમ મુજબ ફરજરત રહેશે

અમરેલી તા. ૧૬ ઓક્ટોબર
બગસરાના મોટા મુંજીયાસર સેજામાં સમાવિષ્ટ ગામોના મહેસૂલી તલાટી સોમવાર થી બુધવાર મોટા મુંજીયાસર મુકામે, ગુરૂવારે મામલતદાર કચેરી-બગસરા, શુક્રવાર અને શનિવારે સેજાના ગામોની ક્ષેત્રીય કામગીરી માટે ઉપસ્થિત રહેશે.

બગસરાના શીલાણા સેજામાં સમાવિષ્ટ ગામોના મહેસૂલી તલાટી સોમવાર થી બુધવાર શીલાણા મુકામે, ગુરૂવારે મામલતદાર કચેરી-બગસરા, શુક્રવાર અને શનિવારે સેજાના ગામોની ક્ષેત્રીય કામગીરી માટે ઉપસ્થિત રહેશે.

બગસરાના હડાળા સેજામાં સમાવિષ્ટ ગામોના મહેસૂલી તલાટી સોમવાર થી બુધવાર હડાળા મુકામે, ગુરૂવારે મામલતદાર કચેરી-બગસરા, શુક્રવાર અને શનિવારે સેજાના ગામોની ક્ષેત્રીય કામગીરી માટે ઉપસ્થિત રહેશે.

બગસરાના હામાપુર સેજામાં સમાવિષ્ટ ગામોના મહેસૂલી તલાટી સોમવાર થી બુધવાર હામાપુર મુકામે, ગુરૂવારે મામલતદાર કચેરી-બગસરા, શુક્રવાર અને શનિવારે સેજાના ગામોની ક્ષેત્રીય કામગીરી માટે ઉપસ્થિત રહેશે.

બગસરાના માવજીંજવા સેજામાં સમાવિષ્ટ ગામોના મહેસૂલી તલાટી સોમવાર થી બુધવાર માવજીંજવા મુકામે, ગુરૂવારે મામલતદાર કચેરી-બગસરા, શુક્રવાર અને શનિવારે સેજાના ગામોની ક્ષેત્રીય કામગીરી માટે ઉપસ્થિત રહેશે.

બગસરા સિટી તલાટી સોમવાર થી બુધવાર સિટી તલાટી કામગીરી કરશે, ગુરૂવારે મામલતદાર કચેરી-બગસરા, શુક્રવાર અને શનિવારે સિટી તલાટી તરીકે કામગીરી કરશે.

બગસરાના માણેકવાડા સેજામાં સમાવિષ્ટ ગામોના મહેસૂલી તલાટી સોમવાર થી બુધવાર માણેકવાડા મુકામે, ગુરૂવારે મામલતદાર કચેરી-બગસરા, શુક્રવાર અને શનિવારે સેજાના ગામોની ક્ષેત્રીય કામગીરી માટે ઉપસ્થિત રહેશે.

બગસરાના શાપર સેજામાં સમાવિષ્ટ ગામોના મહેસૂલી તલાટી સોમવાર થી બુધવાર મોટા શાપર મુકામે, ગુરૂવારે મામલતદાર કચેરી-બગસરા, શુક્રવાર અને શનિવારે સેજાના ગામોની ક્ષેત્રીય કામગીરી માટે ઉપસ્થિત રહેશે.

બગસરાના મોટા મુંજીયાસર સેજામાં સમાવિષ્ટ ગામોના મહેસૂલી તલાટી સોમવાર થી બુધવાર મોટા મુંજીયાસર મુકામે, ગુરૂવારે મામલતદાર કચેરી-બગસરા, શુક્રવાર અને શનિવારે સેજાના ગામોની ક્ષેત્રીય કામગીરી માટે ઉપસ્થિત રહેશે તેમ બગસરા મામલતદારની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
📲Get App