🔥 TRENDING GSI Finds Critical Minerals in Goa's L... Goa Aims to Become India’s Next Tech H... Amar Ujala Launches Live Bihar News Up... फर्रुखाबाद में आबकारी विभाग की ताबड़तो... गल्ला व्यापारी से 14 लाख की लूट का खुल... एटा: निधौली कलां पुलिस ने साइबर ठगी के...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

શિહોરી પોલીસ સ્ટેશનમાં મહિલાઓ દ્વારા ઉત્સાહભેર ગરબાનું આયોજન

✍️ Reporter: Dabhi sharavansinh 🗓 17 Oct 2026, 12:10 AM 👁 18
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શિહોરી પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસકર્મીઓ અને સ્ટાફ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો.

શિહોરી પોલીસ સ્ટેશન પરિસરમાં ગરબાની રમઝટ જામી હતી. મહિલા પોલીસકર્મીઓ અને સ્ટેશનના અન્ય મહિલા સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ કાર્યક્રમ ખુબજ ધામધુમથી ઉજવાયો હતો. મહિલાઓ દ્વારા કરવામાં આવેલ ગરબાના આયોજનમાં સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા.

આ પ્રકારના આયોજનો પોલીસકર્મીઓના મનોબળને પ્રોત્સાહન આપે છે અને કાર્યસ્થળ પર સકારાત્મક વાતાવરણ ઊભું કરે છે.
📲Get App