🔥 TRENDING Prisoners' Handcrafted Goods Stall Ope... मुख्यमंत्री ने खाद्य विभाग की समीक्षा... नीलमम्मा बालग ने बसवण्णा के पंचशील सिद... FSSAI issues notices to 15 sweet manuf... ಹರಿಹರದಲ್ಲಿ ಹಿಂದೂ ಜಾಗರಣ ವೇದಿಕೆ,ಎಬಿವಿಪಿ... આણંદ જિલ્લા સંકલન બેઠક: કલેક્ટર દ્વારા...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ધનસુરા તાલુકાના આમોદરા પ્રાથમિક શાળામાં બેંગલ્સ ડે નિમિત્તે નવરાત્રી ની ઉજવણી કરવામાં આવી

✍️ Reporter: Chauhan Shaileshkumar Kantisinh 🗓 17 Oct 2026, 03:54 PM 👁 32
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધનસુરા તાલુકા નાં આમોદરા પ્રાથમિક શાળામાં નાના બાળકો દ્વારા નવરાત્રી ની મોજ.

ધનસુરા તાલુકાના આમોદરા પ્રાથમિક શાળામાં બેંગલ્સ ડે નવરાત્રી ની મોજ નાના બાળકો ગરબા ની મોજ તેમજ શાળાના સ્ટાફ તથા નાના બાળકો દ્વારા ગરબે રમ્યા.
📲Get App