પ્લાસ્ટિક વિરોધી અભિયાન
Watch on:
▶️ YouTube
નવરાત્રિ દરમ્યાન પ્લાસ્ટિક વિરોધી અભિયાન
ગઈકાલે રાત્રે સઇઝ ગામે આવેલા ઉમીયા ચોક મા નવરાત્રી દરમ્યાન પ્લાસ્ટિક વિરોધ બાબત માં એક નાટક ભજવામાં આવ્યું.આ પ્લાસ્ટિક વિરોધ દરમ્યાન આવેલા દરેક વ્યક્તિને પ્રતિજ્ઞા લેવામાં આવી હતી કે આજ પછી હું કોઈ દિવસ પ્લાસ્ટિક નો ઉપયોગ નહીં કરું.