🔥 TRENDING बांसडीह में महिला से दिनदहाड़े लाखों क... मुख्यमंत्री डॉ. मोहन यादव ने आज मुरैना... ખેડબ્રહ્મા પોલીસે "તેરા તુજકો અર્પણ" ક... CJP Supporters Rally at Mumbai’s Azad... Cricketnmore Launches ‘Mukul Tiwari’ P... Jalandhar Police Detain Suspect Carryi...
16 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અરવલ્લી પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ અધિક્ષક જાડેજા દ્વારા બાળકોને ઇનામ આપી પ્રોત્સાહન..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 16 Oct 2026, 03:13 PM 👁 13
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અરવલ્લી જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન.જાડેજાએ માતાજીની આરતી ઉતારી આશીર્વાદ મેળવ્યા હતા અને બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા..

અરવલ્લીના-:
મોડાસા ખાતે આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન.જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત માતાજીની આરતી ઉતારીને કરવામાં આવી હતી,જેમાં પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન.જાડેજાએ માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા.આ પ્રસંગે બાળકો પણ ઉપસ્થિત રહ્યા હતા..

પોલીસ અધિક્ષક જાડેજા દ્વારા બાળકોને વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેવા બદલ અને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં સ્પર્ધાત્મક ભાવના અને ઉત્સાહ જગાવવાનો હતો.
📲Get App