🔥 TRENDING India Sees Lowest Farm Fires Since 201... Two Brothers Fatally Injured in Bike A... President Murmu to Visit Jagdalpur on... Chhattisgarh Braces for Two-Day Rainfa... Protest at Assam Health Centre Over Pr... Two Rare Turtles Rescued in Tinsukia,...
16 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મહીસાગર જિલ્લામાં મહીસાગર જિલ્લામાં માર્ગ અકસ્માતમાં

✍️ Reporter: Burhaan Sibhai 🗓 16 Oct 2026, 06:10 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહીસાગર જિલ્લામાંથી પસાર થતા હાલોલ શામળાજી હાઇવે પર ખાનપુર તાલુકાના વડાગામ પાસે આવેલ આશીર્વાદ હોટલ નજીક બે બાઈક સામસામે ભટકાતા બાઈક પર સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે મૃત્યુ થયેલ અને બે જણ ગંભીર રીતે ઘાયલ થયેલ છે મળતી માહિતી મુજબ બે બાઈક પર ચાર જણ સવાર હતા બંને ભાઈઓ સામસામે ભટકાતા આ અકસ્માત સર્જાયો હતો ઇજાગ્રસ્તોની 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાકોર પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે
📲Get App