🔥 TRENDING જામનગરમાં અભિનેતા શાહિદ કપૂર અને હર્ષ... AP Govt Issues Uniform Hostel Guidelin... Gujarat CM Bhupendra Patel Joins Garba... Gujarat to Consider Revising DElEd Fee... Gujarat Deputy CM Harsh Sanghavi Hands... Karnataka Governor Gives Assent to Apa...
16 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં આજ તેરા તુઝકો અર્પણ કાર્યક્રમ

રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં આજ તેરા તુઝકો અર્પણ કાર્યક્રમ

✍️ Reporter: Atul Thakor 🗓 16 Oct 2026, 09:30 AM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં આજ તેરા તુઝકો અર્પણ કાર્યક્રમના અંતર્ગત ખેડૂતોને એની જમીન પરત કરવામાં આવી જેમાં જમીનના 55 જેટલા દસ્તાવેજ જેમાં 522 જેટલી વીઘા જમીન જેની બજાર કિંમત 100 કરોડથી વધારે છે, ખેડૂતોને આજ પરત કરવામાં આવી. ખેડૂતોને એના હિત પરત કરાવવા માટેના આ ભાગીરથ પ્રયાસ માટે રાજ્યના ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસની ટીમને શુભેચ્છા પાઠવી l..
📲Get App