Politics
ચીખલી તાલુકા ભાજપ સંગઠનની સમીક્ષા અને સંકલન બેઠક
ચીખલી તાલુકા ભાજપ સંગઠનની સમીક્ષા અને સંકલન બેઠક
આજરોજ કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ સાહેબના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા પ્રભારીશ્રી શંકરભાઈ આમલીયારજીની વિશેષ ઉપસ્થિતિમાં ચીખલી તાલુકા ભાજપ સંગઠનની સમીક્ષા અને સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું. બેઠકમાં ઉપસ્થિત તાલુકાના ચૂંટાયેલા હોદ્દેદારો, સંગઠનના આગેવાનો અને સમર્પિત કાર્યકર્તાઓ સાથે સંગઠનાત્મક વિષયો પર ચર્ચા કરી તથા માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ બેઠક સંગઠનની કામગીરીને વધુ સુદૃઢ બનાવવા, પરસ્પર સંકલન વધારવા અને જનસેવાના કાર્યોને વધુ વેગવાન બનાવવા માટે પ્રેરણાદાયી બની રહેશે.
આ બેઠક સંગઠનની કામગીરીને વધુ સુદૃઢ બનાવવા, પરસ્પર સંકલન વધારવા અને જનસેવાના કાર્યોને વધુ વેગવાન બનાવવા માટે પ્રેરણાદાયી બની રહેશે.