🔥 ट्रेंडिंग અમરેલી સજા વોરંટના આધારે સાત મહિનાથી ન... भागवत कथा में उमड़ी श्रद्धालुओं की भीड... સુરતના જલારામ નગરમાં છઠા નોરતે ગરબાની... 108 एंबुलेंस बनी जीवनदायिनी: रास्ते मे... કામરેજ: SBI ATMમાં ચોરીનો પ્રયાસ નિષ્ફ... ग्राम पंचायत पारलिया में घटिया रोड लाइ...
17 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
धर्म

નવરાત્રીના પાવન પર્વમાં ભક્તિ અને શક્તિનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે

✍️ रिपोर्टर: Umesh Makwana 🗓 16 अक्टू. 2026, 11:11 PM 👁 14
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નવરાત્રીના પાવન પર્વમાં ભક્તિ અને શક્તિનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે

નવરાત્રીના પાવન પર્વમાં ભક્તિ અને શક્તિનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. માથે ગરબો ધારણ કરીને માતાજીની આરાધના કરતી બહેનોના અદભુત ગરબાએ સૌના મન મોહી લીધાં છે.
પરંપરાગત વેશભૂષા, માથે પ્રગટાવેલો ગરબો અને તાલબદ્ધ પગલાં સાથે માતાજીની ભક્તિમાં લીન થયેલી બહેનો નવરાત્રીના ઉત્સવને વધુ ભવ્ય બનાવી રહી છે.
📲Get App