🔥 TRENDING ભરૂચ પોલીસે 76 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ સાથે... વિકાસના દાવા વચ્ચે ગુજરાતનો જગતનો તાત... RBI raises banks' daily cash reserve r... BMC makes night‑shift waste collection... रजौली जांच चौकी पर 169 लीटर से अधिक अं... बिलासपुर में रास डांडिया का भव्य आयोजन...
15 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

માંડવી નગરજનો ના હિત માં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા માંડવી લાયઝા રોડ પર ચકકાજામ કરવામાં આવ્યું,

✍️ Reporter: Savan Vijay Solanki 🗓 15 Oct 2026, 05:20 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માંડવી નગરજનો ના હિત માં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા માંડવી લાયઝા રોડ પર ચકકાજામ કરવામાં આવ્યુંછેલ્લા ઘણા સમય થી માંડવી શહેર વચ્ચે થી ઓવરલોડ વાહનો બેફામ ચાલી રહ્યા છેટ્રાફિક ની સમસ્યા એ માઝા મૂકી છે ત્યારે યુવાયુવતીઓ ના કમોતે મોત| નીપજી રહ્યા છે, આ તંત્ર ની બેદરકારી ના પગલે થયું રહ્યું છે ત્યારે વિવિધ માંગો સાથે એડ. હિતેશ મહેશ્વરી ની આગેવાની હેઠળ માંડવી તાલુકા ટિમ અને જાગૃત આગેવાનો અને નાગરિકો દ્વારા ચકકાજામ કરવામાં આવ્યું હતુ અને સ્પષ્ટ કહેવામાં આવ્યું કે આ તંત્ર અને આ જાડી ચામડી ની સરકાર ને નિંદ માં થી જગાવાનું કાર્યક્રમ છે વહેલીતકે આ મુદે નિરાકરણ લાવવામાં આવે અન્યથા ઉગ્ર આંદોલન કરવામાં આવશે
📲Get App