🔥 TRENDING પોશીના પોલીસે વલસાડી ગામમાંથી કપાસની આ... जहानाबाद में यमुना नदी में मिला अज्ञात... India Loses to West Indies in T20 Seri... Bigg Boss Kannada Contestant Manja Say... પોશીના પોલીસે વલસાડી ગામમાંથી ૩૨ કિલોથ... Vijay Devarakonda's 'Ranabali' Pre-Rel...
15 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

સાબરકાંઠા: ઉમિયા માતાજી મંદિરે જિલ્લા પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલ સહિત ભાવિકોએ આરતીનો લ્હાવો લીધો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 15 Oct 2026, 02:18 PM 👁 14
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં આવેલા ઉમિયા માતાજીના મંદિરે ભાવિકોએ માતાજીના દર્શન કરી આરતીમાં ભાગ લીધો. આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક ડોકટર પાર્થરાજસિંહ ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હતા..

સાબરકાંઠામાં-:
ઉમિયા માતાજીના મંદિરે ભક્તોએ માતાજીના દર્શન કરી ભાવપૂર્વક આરતીનો લ્હાવો લીધો હતો. આ ધાર્મિક પ્રસંગે સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હતા..

આ પ્રસંગે ઉપસ્થિત સૌ ભાવિકોએ મા ઉમિયાના આશીર્વાદ મેળવ્યા હતા. સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.ઉમિયા માતાજીના મંદિરે યોજાયેલ આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો અને પોલીસ અધિકારીઓ જોડાયા હતા.
📲Get App