🔥 ट्रेंडिंग NZ ਵਿਰੁੱਧ ਵਨਡੇ ਲੜੀ ''ਚ ਨਹੀਂ ਖੇਡ ਸਕੇਗਾ... રાણપુરના મામલતદાર શ્રી કે.બી. ગોહિલનું... चौका नदी पर पुल न होने से सुमरावा के ग... दिल्ली हाईकोर्ट: सामूहिक दुष्कर्म में... समस्तीपुर: नवरात्र के पहले दिन से खुले... एनडीएमसी ने 16-17 अक्टूबर को कॉनॉट प्ल...
15 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજુલાના યુવાનની પ્રશંશની કામગીરી

✍️ रिपोर्टर: yogeshkumar v kanabar 🗓 15 अक्टू. 2026, 06:28 PM 👁 12
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધોલેરા હાઇવે પર ગંભીર અકસ્માત

બ્રેકિંગ ન્યુઝ...

રાજુલા તાલુકાના વાવેરા ગામના નજુભાઈ ધાકડા ભાવનગર થી આગળ ધોલેરા હાઇવે પર પોતાના ટ્રક લઈને જઈ રહ્યા હતા ત્યારે તેમને તેમની નજર સામે આ એક અકસ્માત જોયો જ્યારે એક ટ્રકની પાછળ એક મોટરસાયકલ ભટકાતા તાત્કાલિકો 108 નો સંપર્ક કરવામાં આવ્યો અને થોડા સમય માં 108 આવી જતા તેમને તાત્કાલિક સારવાર માટે એ ઇજા ગ્રસ્ત ને 108 માં સારવાર અર્થે રવાના કરવામાં આવ્યા ત્યારે રાજુલાના વાવેરા ગામના નજુભાઈના આ કાર્યને લોકો બિરદાવી રહ્યા છે
📲Get App