🔥 ट्रेंडिंग मुम्बई में रिकॉर्ड तोड़ गर्मी, मध्य प्... सुप्रीम कोर्ट ने धानलक्ष्मी मर्चेंडाइज... જામનગરની જી.જી. હોસ્પિટલમાં બારી પર ચડ... અમરેલીમાં કિશોરીનું અપહરણ: અજાણ્યા ઈસમ... बिहार सरकार ने पंचायतों को सुदृढ़ करने... मिशन शक्ति अभियान: कक्षा 7 की छात्रा प...
15 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રૂપકુંવરબા કન્યા વિધાલય કુકેરી ખાતે વાહ ડોક્ટર વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

✍️ रिपोर्टर: Kamlesh Solanki 🗓 15 अक्टू. 2026, 09:04 PM 👁 26
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રૂપકુંવરબા કન્યા વિધાલય કુકેરી ખાતે વાહ ડોક્ટર વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

આજ રોજ ચીખલી તાલુકાના કુકેરી ના રૂપકુંવરબા કન્યા વિધાલયમાં વાહ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં
વાહ ફાઉન્ડેશનના સેક્રેટરી આનંદ પટેલ,
વાહ ફાઉન્ડેશનના ટ્રસ્ટી મહેન્દ્ર ભટ્ટ સાહેબ,
ડોક્ટર વિક્રમ સારાભાઈ કોમ્યુનીટી સાયન્સ સેન્ટર પ્રોજેક્ટના કો-ઓર્ડીનેટર નમ્રતા દવે ,
બેંક ઓફ બરોડાના રિટાયર્ડ મેનેજર ઠાકોરસિંહ પરમાર, વાંસદા હાઈસ્કૂલના રીટાયર્ડ પ્રિન્સિપલ મગનભાઈ પટેલ, રિટાયર્ડ સાયન્સ ટીચર પ્રકાશભાઈ પરમાર અને શાન્તા બા વિધાલય ના પ્રિન્સિપાલ શ્રી કૌશિકભાઇ પઢેર તેમજ માલવી એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખશ્રી વિનિથભાઈ ઐયર અને શાળા પરિવાર હાજર રહ્યા. બાળકોને સાયન્સ અને ગણિતના સાધનોની સંપૂર્ણ માહિતી સાથે વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં બાળકોને નવું શીખવાનું મળ્યું. ટ્રસ્ટના પ્રમુખશ્રી વિનિથભાઈ ઐયરે તમામ પધારેલ મહાનુભાવોનો આભાર વ્યક્ત કરી ખાતરી આપી કે આજ શાળાના બાળકો આ લેબની ખૂબ સારી રીતે ઉપયોગ કરશે અને સાયન્ટિસ બનશે.
📲Get App