🔥 TRENDING Mumbai Endures Record Heatwave, Linked... Supreme Court to Hear Dhanlaxmi Mercha... જામનગરની જી.જી. હોસ્પિટલમાં બારી પર ચડ... અમરેલીમાં કિશોરીનું અપહરણ: અજાણ્યા ઈસમ... Bihar Government Allocates ₹1,850 Cror... मिशन शक्ति अभियान: कक्षा 7 की छात्रा प...
15 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સુરત ઝોનમાં પોષણ ઉત્સવની ઉજવણી!

✍️ Reporter: Atul Thakor 🗓 15 Oct 2026, 09:18 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સુરત ઝોનમાં પોષણ ઉત્સવની ઉજવણી!

પોષણયુક્ત આહાર અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા સુરત ઝોનમાં પોષણ ઉત્સવ અંતર્ગત વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ICDSના આંગણવાડી કાર્યકરોએ ટેક હોમ રાશન (THR), સરગવો અને શ્રી અન્નનો ઉપયોગ કરીને વિવિધ પૌષ્ટિક વાનગીઓ તૈયાર કરી હતી.

પોષણયુક્ત આહાર • સ્વસ્થ પરિવાર • સુપોષિત સમાજ
📲Get App