🔥 TRENDING ભીમાસરમાં SMCની રેઈડ 63 લાખનો દારૂનો જ... पीएम पोषण योजना प्रशिक्षण एवं ग्राम सा... રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા સ્ક્રેપની હ... EC Orders Voter List Revision in 17 St... Former IAS Officer Divya Mittal Launch... कबीर नगर वार्ड में संक्रामक रोगों से ब...
15 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરત ઝોનમાં પોષણ ઉત્સવની ઉજવણી!

સુરત ઝોનમાં પોષણ ઉત્સવની ઉજવણી!

✍️ Reporter: Atul Thakor 🗓 15 Oct 2026, 09:18 PM 👁 6
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સુરત ઝોનમાં પોષણ ઉત્સવની ઉજવણી!

પોષણયુક્ત આહાર અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા સુરત ઝોનમાં પોષણ ઉત્સવ અંતર્ગત વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ICDSના આંગણવાડી કાર્યકરોએ ટેક હોમ રાશન (THR), સરગવો અને શ્રી અન્નનો ઉપયોગ કરીને વિવિધ પૌષ્ટિક વાનગીઓ તૈયાર કરી હતી.

પોષણયુક્ત આહાર • સ્વસ્થ પરિવાર • સુપોષિત સમાજ
📲Get App