🔥 ट्रेंडिंग સુરત સ્પા અને વેલનેસ સેન્ટરો પર પોલિસ... भगत सिंह सेना प्रमुख ने केजरीवाल से मा... Vishwanath Ballidav Appointed As Raich... लोणावळ्यात बनावट कॉल सेंटरचा पर्दाफाश कडोदरा की महालक्ष्मी सोसाइटी में गुजरा... રાજકોટ: 2 વર્ષની બાળકીની હત્યામાં માતા...
16 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

આજે હારીજ ખાતે કે.પી. હાઈસ્કૂલના આદરણીય શિક્ષક, રાજકીય અને સામાજિક આગેવાન ડો. દશરથજી ઠાકોર સાહેબના વયનિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો...

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 15 अक्टू. 2026, 11:26 PM 👁 14
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજે હારીજ ખાતે કે.પી. હાઈસ્કૂલના આદરણીય શિક્ષક, રાજકીય અને સામાજિક આગેવાન ડો. દશરથજી ઠાકોર સાહેબના વયનિવૃત્તિ વિદાય સમારંભમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ અને ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શ્રી અલ્પેશજી ઠાકોર ઉપસ્થિત રહી તેમને નિવૃત્તિમય જીવનની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.

શિક્ષણ ક્ષેત્રે આપેલા અમૂલ્ય યોગદાન અને સમાજ પ્રત્યેની સેવાઓ બદલ તેમને હૃદયપૂર્વક અભિનંદન આપ્યા હતા ઈશ્વર તેમને સ્વસ્થ, સુખમય અને આનંદમય દીર્ઘાયુષ્ય અર્પે એવી શુભેચ્છાઓ પાઠવી હતી..

જેમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સમી તાલુકા પૂર્વ પ્રમુખ શ્રી દિનેશજી ઠાકોર અને બલાજી ઠાકોર તેમજ ચાલુ પ્રમુખ પોપટજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા....
📲Get App