🔥 TRENDING जहानाबाद पुलिस ने 20लाख कि विदेशी शराब... રાજકોટ: પાંચમા માળેથી બાળકી નીચે પટકાત... mathura शुक्रवार 16 अक्टूबर को बंद रहे... અમરેલી સહિત રાજ્યમાં નોરતાના અંતિમ દિવ... चंडीगढ़ सेक्टर 25 में संजीव कुमार बिड़... विधायक रोशनलाल चौधरी ने सलगा में नवनिर...
15 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ચાવંડ ગામેથી સગીરાનું અપહરણ: અજાણ્યા ઈસમ સામે પોલીસ ફરિયાદ
Crime

ચાવંડ ગામેથી સગીરાનું અપહરણ: અજાણ્યા ઈસમ સામે પોલીસ ફરિયાદ

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 15 Oct 2026, 10:25 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લાઠીના ચાવંડ ગામેથી એક સગીરાનું અપહરણ થયાનો બનાવ સામે આવ્યો છે. સગીરાના પિતાએ અજાણ્યા ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

લાઠી તાલુકાના ચાવંડ ગામમાં રહેતી એક સગીરનું અપહરણ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે સગીરાના પિતા દ્વારા અજાણ્યા ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદમાં જણાવ્યા મુજબ, સગીરાના પિતાએ જણાવ્યું હતું કે, કોઈ અજાણ્યો આરોપી તેમની દીકરીનું તેમના રહેણાંક મકાનમાંથી અપહરણ કરી વાડી વિસ્તારમાંથી લઈ ગયો હતો.

આ ગંભીર બનાવ અંગે લાઠી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી.આઈ. કે. કે. પાંડવ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ અપહરણકર્તાને ઝડપી પાડવા માટે પ્રયાસો કરી રહી છે.
📲Get App