🔥 ट्रेंडिंग ભરૂચ પોલીસે 76 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ સાથે... વિકાસના દાવા વચ્ચે ગુજરાતનો જગતનો તાત... RBI raises banks' daily cash reserve r... BMC makes night‑shift waste collection... रजौली जांच चौकी पर 169 लीटर से अधिक अं... बिलासपुर में रास डांडिया का भव्य आयोजन...
15 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

રાક્ષસ પીતા.

✍️ रिपोर्टर: Chauhan Armansinh Parbatsinh 🗓 15 अक्टू. 2026, 05:08 PM 👁 21
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પોરબંદર નજીક આવેલા એક ગામમાં પોતાના જ પિતાએ પોતાની દીકરી સાથે તો છ વર્ષ સુધી દુષ્કર્મ કરે તે છતાં પણ તેનું મનના ભરાવ્યું એટલે તેને છોકરીને ખૂબ હેરાન કરી અને તેને છતાં તેનું મન ના ભરાતા તેને દીકરીને બળાત્કાર કરી તેને મારી નાખવાની ધમકીઓ આપી અને તે મુંબઈ ફરાર થઈ ગયેલ હતું. ત્યારબાદ પોલીસને આ વાત જાણતા પોલીસે તરત આગળની કાર્યવાહી શરૂ કરી તેને મુંબઈથી ધડપકડ કરીને પાછો લાવી તેને પોલીસે બળાત્કાર પોસ્કો અને જો પોલીસના જણાવ્યા મુજબ આરોપી વિરુદ્ધ બળાત્કાર અને પોસ્કો ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવેલો છે.
📲Get App