🔥 ट्रेंडिंग मातृशोक के बीच सीएम हेमंत सोरेन ने नेम... मेरठ में तेज हवाओं के साथ बारिश, मौसम... उज्जैन: महाकालेश्वर मंदिर में दर्शनार्... बांका: कोर्ट से लौट रहे युवक पर सरवा ग... ಬೀದರ್ ನಗರ ಸುದ್ದಿ. सांसद राजू बिष्टा ने दार्जिलिंग में दु...
15 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પાટણના નાની ચંદુર ગામે નવરાત્રીના ચોથા દિવસે ગરબાની રમઝટ...

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 15 अक्टू. 2026, 10:39 AM 👁 19
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પાટણના નાની ચંદુર ગામે નવરાત્રીના ચોથા દિવસે ગરબાની રમઝટ...

નવરાત્રિના ચોથા દિવસે નાની ચંદુર ગામે જાણે નવદુર્ગાઓ ગરબે રમવા આવ્યા હોય તેમ ગામની માતાઓ અને બહેનો મન મૂકીને માતાજીના ગરબે ઘૂમી હતી ..

વર્ષોથી નાની ચંદુર ગામે સમસ્ત ગામ વતી એક જ ગરબી ગામ ચોક બહુચર માતાના મંદિરે રમાય છે ત્યાં આખા ગામની બહેનો અને ભાઈઓ ગરબે રમે છે જેમાં પહેલા રાઉન્ડમાં ભાઈઓ ગરબે રમે છે અને પછી માતાજીની આરતી થાય છે અને બીજા રાઉન્ડમાં બહેનો ગરબે રમે છે આવી રીતે નવ દિવસ નવ નોરતા માતાજીના ગુણગાન ગવાય છે અને દશેરાના દિવસે માતાજીની ભવાઈ રમે છે અને રાવણનો વધ કરીને ભવાઈ મંડળને લાડુનો પ્રસાદ જમાડીને નવરાત્રિનો સંપૂર્ણ કાર્યક્રમની પૂર્ણાહુતી કરવામાં આવે છે
📲Get App