🔥 TRENDING Famous Actor's Pan-India Action Teaser... मंडी में अव्यवस्था: टोकन के बावजूद गेट... BCCI Finalises Venue for IPL 2027 Mega... સુરતમાં દિવાળી પહેલાં શંકાસ્પદ ઘીના કા... WhatsApp Blocks Screenshot of Profile... Banking and Auto Shares Drive BSE Sens...
15 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સોશિયલ મીડિયા પર ગરબા અને દાંડિયા/ નાઈટ્સમાં ડ્રેસ કોડ લાગુ કરવાની માંગને લઈને ચર્ચા શરૂ થઈ છે.

✍️ Reporter: Naresh katua 🗓 15 Oct 2026, 09:35 AM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સોશિયલ મીડિયા પર ગરબા અને દાંડિયા/ નાઈટ્સમાં ડ્રેસ કોડ લાગુ કરવાની માંગને લઈને ચર્ચા શરૂ થઈ છે. કેટલાક| લોકો બેકલેસ અને સ્લીવલેસ કપડાં પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ પરંપરાગત તહેવારો ધારિ્મક મહત્ત્વ અને શ્રદ્ધાને ધ્યાનમાં રાખીને ઉજવવા જોઈએ.કેટલાક લોકોનું એવું પણ માનવું છે કે ગરબામાં ડેટિંગ, રીલ્સ બનાવવા અને સોશિયલ મીડિયા પર ધ્યાન મેળવવાની દોડને કારણે સાંસ્કૃતિક મૂલ્યો પાછળ રહી રહ્યા છે. જોકે, અન્ય લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જાહેર ઉજવણીમાં લોકો કેવાં કપડાં પહેરે તેના પર નિયંત્રણ મૂકવું યોગ્ય છે કે નહીં.|
📲Get App