🔥 TRENDING Uttar Pradesh Achieves 3,000 MW Roofto... University of Manchester to Launch Res... गांव भावठडी में सरपंच चुनाव के लिए 4 उ... पंचायत चुनाव में धांधली पर हाईकोर्ट सख... Trump Reaffirms No Military Strike on... Vantage Releases Global Outcome Econom...
15 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમરેલી જિલ્લા ખેલમહાકુંભ માં ફૂટબોલ સ્પર્ધામાં જાફરાબાદ ની ટીમ વિજેતા
Sports

અમરેલી જિલ્લા ખેલમહાકુંભ માં ફૂટબોલ સ્પર્ધામાં જાફરાબાદ ની ટીમ વિજેતા

✍️ Reporter: yogeshkumar v kanabar 🗓 15 Oct 2026, 08:40 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જાફરાબાદ પંથકમાં સહિત અમરેલી જિલ્લા નું અને કોળી સમાજનું ગૌરવ વધાર્યું છે.

અમરેલી જિલ્લા ખેલમહાકુંભ માં ફૂટબોલ સ્પર્ધામાં જાફરાબાદ ની ટીમ વિજેતા

અમરેલી જિલ્લા ખેલમહાકુંભ ૨૦૨૬ અંતર્ગત યોજાયેલ ફૂટબોલ સ્પર્ધામાં જાફરાબાદ ની ટીમે મેળવેલ ભવ્ય સિદ્ધિથી શાનદાર પ્રદર્શન કરીને વિજેતા પદ મેળવ્યું છે. સમગ્ર સ્પર્ધા દરમિયાન જાફરાબાદ ની ટીમે પોતાનો દબદબો જાળવી રાખીને ફોઈનલમા જીત હાંસિલ કરી હતી ખેલમહાકુંભ માં આ ભવ્ય જીત બદલ જાફરાબાદની ફૂટબોલ ટીમના તમામ ખેલાડીઓ, રમતવીરો, ટીમના કોચ તેમજ તમામ સહયોગીઓ ને સોશિયલ મીડિયા અને અને સ્થાનિક આગેવાનો અને મિત્રો અને કોળી સમાજના અગ્રણી દ્વારા ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. રમતગમત ક્ષેત્રે મેળવેલી આ અભૂતપૂર્વ સિદ્ધિ સમગ્ર જાફરાબાદ પંથકમાં સહિત અમરેલી જિલ્લા નું અને કોળી સમાજનું ગૌરવ વધાર્યું છે.

ર
📲Get App