ધારાસભ્ય શ્રી અક્ષય ભાઇ પટેલ ના હાથે શુંભ પ્રારંભ કરવામાં આવ્યું.
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના શિનોર -માલસર માગૅ પર ડામર અને કાપૅટિગ બાકી રહેલી કામગીરી આખરે શરૂ કરવામાં આવી છે.અને કરજણ -શિનોર ના ધારાસભ્ય શ્રી અક્ષય ભાઇ પટેલે આ કામગીરી નો શુભારંભ કરવામાં આવ્યું.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી અક્ષય ભાઇ પટેલે જણાવ્યું હતું કે તા.15 નવેમ્બર સુધી માં પ્રજા સુવિધા માટે રોડ માર્ગ ખુલ્લો મુકવામાં આવશે.
આ વિકાસકાર્યથી વિસ્તારનાં નાગરિકોની અવર-જવર વઘુ સુગમ બનશે અને લોકો ની હાલાકીમાંથી રાહત મળશે.