🔥 ट्रेंडिंग मेरठ में तेज हवाओं के साथ बारिश, मौसम... उज्जैन: महाकालेश्वर मंदिर में दर्शनार्... बांका: कोर्ट से लौट रहे युवक पर सरवा ग... ಬೀದರ್ ನಗರ ಸುದ್ದಿ. सांसद राजू बिष्टा ने दार्जिलिंग में दु... बागपत में भारी बारिश, आंधी-तूफान और बि...
15 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જૂનાગઢ આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ આપના શહેર પ્રમુખ અશોક ઘોસિયા સહિત પાંચ થી છ આગેવાનો કોંગ્રેસમાં જોડાયા

✍️ रिपोर्टर: Sodha Gourangbhai 🗓 15 अक्टू. 2026, 10:38 AM 👁 14
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જૂનાગઢ આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ

આપના શહેર પ્રમુખ અશોક ઘોસિયા સહિત પાંચ થી છ આગેવાનો કોંગ્રેસમાં જોડાયા

​જૂનાગઢમાં કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવવાની વિશેષ બેઠક યોજાઈ હતી

આ બેઠકમાં ​પ્રદેશ ઉપ-પ્રમુખ કુલદીપ શર્મા જૂનાગઢની મુલાકાતે આવ્યા હતા

​કોંગ્રેસ પક્ષ હંમેશા પ્રજાનું હિત પહેલા રાખે છે

​સંગઠન મજબૂત બનશે તો જ પ્રજા સુધી પહોંચાશે

​ગુણવત્તાના આધારે જ પક્ષમાં પદો આપવામાં આવશે

​કાર્યકર્તાઓની મહેનતથી જ ચૂંટણીમાં જીત મળશે

​જૂનાગઢના સર્કીટ હાઉસ ખાતે યોજાઈ બેઠક

​આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનમાં વ્યાપક પરિવર્તન

​તળિયાના કાર્યકર્તાઓને સંગઠનમાં સક્રિય કરવાનું આયોજન

​ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ સુધારવા વિશેષ મંથન

​લાયક અને સક્ષમ ઉમેદવારોને જ મળશે ટિકિટ

​જૂનાગઢના આગેવાનો અને કાર્યકર્તાઓ રહ્યા ઉપસ્થિત

​પ્રજાના પ્રશ્નો ઉકેલવા કોંગ્રેસ કટિબદ્ધ છે

​સંગઠન અને જનતા બંનેની મજબૂતી પર ભાર

​જૂનાગઢમાં કોંગ્રેસ દ્વારા ચૂંટણીલક્ષી રણનીતિ તૈયાર
📲Get App