🔥 ट्रेंडिंग ఇండియా మరియు విండీస్ మధ్య జరిగిన నాల్గ... वर्सोवा sack हत्याकांड: छह गिरफ्तारी,... સુરતમાં 71 બાઈક સાથે નીકળી મા દુર્ગાની... તલોદ પોલીસે છ માસની સજા થયેલ અને ફરાર... સુરતમાં JG નવરાત્રી મહોત્સવ પર પોલીસની... 15 अक्टूबर 2026 को यूट्यूब पर प्रकाशित...
16 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

નવસારી જિલ્લા ભાજપના મહામંત્રી ડૉ. લોચન શાસ્ત્રીજીના જન્મદિવસ ઉજવણી કરી

✍️ रिपोर्टर: Kamlesh Solanki 🗓 15 अक्टू. 2026, 11:08 PM 👁 14
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નવસારી જિલ્લા ભાજપના મહામંત્રી ડૉ. લોચન શાસ્ત્રીજીના જન્મદિવસ ઉજવણી કરી

આજરોજ રૂપવેલ સ્થિત બા બાપુજી નિરાધાર આશ્રમ ખાતે નવસારી જિલ્લા ભાજપના મહામંત્રી ડૉ. લોચન શાસ્ત્રીજીના જન્મદિવસ નિમિત્તે પૂજા-અર્ચના, કેક કટિંગ તથા નિરાધાર ભાઈ-બહેનો સાથે સામૂહિક ભોજન કરીને સેવાભાવી ઉજવણી કરવામાં આવી.
આ પ્રસંગે વાંસદા તાલુકાના આગેવાનો, સરપંચશ્રીઓ તથા વાંસદા તાલુકા ભાજપના મહામંત્રી પ્રકાશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા.
નવસારી જિલ્લા ભાજપના મહામંત્રી ડૉ. લોચન શાસ્ત્રીજીના જન્મ દિવસની હાર્દિક શુભેચ્છા બદલ આભાર વ્યક્ત કર્યો. વધુ માં ઉમેર્યું કે જ્યાં જ્યાં મારી જરૂર પડશે ત્યાં હું મારા લોકોને મદદરૂપ થઈશ.
📲Get App