ટ્રાફિક કંટ્રોલ વાળા ને ફોન કર્યો ✍️ Reporter: Digeshh Kansara 🗓 14 Oct 2026, 07:44 PM 👁 8 Share: 🔗 Share 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post 📋 Copy ડ્રાઇવર એટલા બેદરકાર હોય છે કે રોડ ઉપર જ ગાડીઓ પાર કરીને જતા રહ્યા છે બસ ટ્રકો એના લીધે ટ્રાફિક બહુ જામ થાય છે