🔥 TRENDING हेलीकॉप्टर से सिरवइया पहुंचेंगे नेताजी... प्रयागराज: बाल चिकित्सालय निर्माण में... સુરતની લક્ષ્મીપતિ મિલ્સમાં 45 દિવસથી પ... ਪੰਜਾਬ ਬੰਦ ਦੌਰਾਨ ਸੂਬੇ ਦੇ ਸਾਰੇ ਟੋਲ ਪਲਾਜ਼... પાવાગઢ ડુંગર પર શોર્ટકટ લેવાના ચક્કરમા... Bhopal Police Arrest Operator of Kohin...
14 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

પોરબંદર: ઘેડના રસ્તાઓની ખરાબ હાલત અંગે કોંગ્રેસ આગેવાનોએ રસ્તાનું નિરીક્ષણ કર્યું

✍️ Reporter: Vikram Pata 🗓 14 Oct 2026, 07:26 PM 👁 13
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પોરબંદર જિલ્લાના રાણાવાવ વિસ્તારમાં રસ્તાઓની જર્જરિત હાલતને લઈને કોંગ્રેસ આગેવાનોએ નિરીક્ષણ કર્યું અને તાત્કાલિક રિપેરીંગની માંગ કરી છે.

*ઘેડ ના રસ્તા ની મુલાકાત લેતા કોંગ્રેસ આગેવાનો*

પોરબંદર જિલ્લા ના રાણાવાવ વિસ્તારમાં રાણા કંડોણા થી ઠોયાણા, ભોળદર, નેરાણા,છત્રાવા થઈ મહિયારી,જતા રસ્તા ની કોંગ્રેસ આગેવાનો દ્રારા રસ્તાનું નિરીક્ષણ કર્યું ત્યારે ગંભીરતા નું ધ્યાન લઈ કોઈ જાનહાનિ થાઈ એ પહેલાં તાત્કાલિક રિપેરીંગ કરી આપવા કોંગ્રેસ પાર્ટી ની માંગ છે.

કોંગ્રેસ આગેવાનોએ માંગ કરી છે કે કોઈ મોટી જાનહાનિ ન થાય તે પહેલાં તંત્ર દ્વારા આ રસ્તાઓનું તાત્કાલિક રિપેરીંગ કરી દેવામાં આવે. સ્થાનિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવી અનિવાર્ય છે.
📲Get App