🔥 TRENDING સુરતના પાંડેસરા જલારામનગરમાં નવરાત્રીન... CM Dhami says Bisen’s experience will... Haryana CM Announces Seven‑Point Plan... Piyush Goyal Questions Congress’s Crit... Haryana Police Officer Booked for Taki... Teen Dies While Trying to Drive Away E...
14 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

આજ રોજ રાજુલા ખાતે સિવિલ હોસ્પિટલથી ભેરાઈ રોડને જોડતા નવા આરસીસી રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

✍️ Reporter: Anil Vaghela 🗓 14 Oct 2026, 12:58 AM 👁 15
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજ રોજ રાજુલા ખાતે સિવિલ હોસ્પિટલથી ભેરાઈ રોડને જોડતા નવા આરસીસી રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ મહત્ત્વપૂર્ણ માર્ગના નિર્માણથી ભેરાઈ રોડ તરફ જતા વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મોટી રાહત મળશે અને શહેરના ટ્રાફિક વ્યવસ્થાપનમાં સુધારો થશે. આ વિકાસકાર્ય રાજુલાના નાગરિકોની સુવિધા અને શહેરના સુવ્યવસ્થિત વિકાસ તરફનું વધુ એક મહત્વપૂર્ણ પગલું છે.
આ પ્રસંગે નગરપાલિકાના હોદેદારો, સદસ્યશ્રીઓ, વેપારીઓ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App