🔥 TRENDING समस्तीपुर: अनोखे सती स्थान मंदिर में स... ଓଡ଼ିଶାରେ ହାଇସ୍କୁଲ ଶିକ୍ଷକଙ୍କ ନୂତନ କ୍ୟାଡ... जालौन में एसपी सुरेश चन्द्र रावत का बड... અરવલ્લી LCB દ્વારા શામળાજી નજીકથી વિદે... महेंद्र सिंह चूंडावत ग्राम पंचायत पारल... ରାଗିଗଲେ ଭୁବନେଶ୍ୱର ମେୟର
14 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ત્રીજા નોરતામાં રોકસ્ટાર પારુલ રાઠવા એ રાઠવા એ કોઠંબા ગરબાની રમઝટ જમાવી

✍️ Reporter: Patel Arvindbhai Nathabhai 🗓 14 Oct 2026, 11:46 AM 👁 238
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
કોઠંબા માં મહાલક્ષ્મી શક્તિ યુવક મંડળ દ્વારા યોજીત નવરાત્રી મહોત્સવ 2026 માં પ્રથમ લુણાવાડા અને ગોધરાના શ્રીનાથજી જ્વેલર્સ બંધુઓએ માતાજીની આરતી ઉતારી જ્યારે સુપ્રસિદ્ધ ટીમલી ગાયક પારુલ રાઠવા ની સાથે ખેલૈયાઓ જુમી ઉઠ્યા કોઠંબા નવરાત્રી મહોત્સવમાં આજુબાજુના ગામોની હજારો પબ્લિક ગરબા જ રમવા અને ગરબામાં જોડાય છે
📲Get App