આજ રોજ હારીજ તાલુકાના પીપલાણા ગામે ડીડીઓ સાહેબ મુલાકાત લીધી
આજ રોજ હારીજ તાલુકાના પીપલાણા ગામે ડીડીઓ સાહેબ મુલાકાત લીધી અને ગ્રામ પંચાયત,વિકાસના કામો પેવરબ્લોકના કામોની સ્થળ મુલાકાત લઈ વિવિધ વિભાગો સાથે વ્યક્તિલક્ષી અને સામુહિક યોજનાકીય વિસ્તૃત ચર્ચા કરી હાજર અધિકારી,કર્મચારીઓને જરૂરી સૂચન કર્યા હતા