🔥 ट्रेंडिंग समस्तीपुर: अनोखे सती स्थान मंदिर में स... ଓଡ଼ିଶାରେ ହାଇସ୍କୁଲ ଶିକ୍ଷକଙ୍କ ନୂତନ କ୍ୟାଡ... जालौन में एसपी सुरेश चन्द्र रावत का बड... અરવલ્લી LCB દ્વારા શામળાજી નજીકથી વિદે... महेंद्र सिंह चूंडावत ग्राम पंचायत पारल... ରାଗିଗଲେ ଭୁବନେଶ୍ୱର ମେୟର
14 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

શિષ્યવૃત્તિ માટે ની અરજી ફોર્મ ભરવા ની માહિતી નો સેમિનાર અને સમજ

✍️ रिपोर्टर: Dr.Patel Sureshbhai Bhailalbhai 🗓 14 अक्टू. 2026, 12:00 PM 👁 13
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શિષ્યવૃત્તિ માટેની માહિતી

વય એસ આર્ટ્સ અને કે એસ શાહ કોમર્સ કોલેજ માં આજ રોજ (તા ૧૪ ઓક્ટોમ્બર) જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી ની કચેરી દ્વારા શિષ્યવૃત્તિ માટે એક સેમિનાર યોજવામાં આવ્યો. જેમાં નાયબ નિયામક શ્રી અને તેમની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ નું ફોર્મ ભરવુ , ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવા અગેની સમાજ આપવામાં આવી હતી.તથા આ બાબતે ઊભી થતી મુશ્કેલીઓ દૂર થાય તે માટે પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી.પ્રિન્સિપાલ ડો એમ એન ગોહિલ સાહેબ અને શ્રી મિહિરભાઈ એ સમગ્ર આયોજન કર્યું હતું.
📲Get App