Religion
કચ્છના માતાના મઢ ખાતે ચોથા નોરતે મા આશાપુરાના દર્શન..
નવરાત્રિના ચોથા નોરતે કચ્છના માતાના મઢ ખાતે કુળદેવી મા આશાપુરાના પવિત્ર દર્શન કરવામાં આવ્યા હતા..
નવરાત્રિ મહાપર્વના ચોથા નોરતે કચ્છ સ્થિત માતાના મઢ ખાતે કુળદેવી મા આશાપુરાના પવિત્ર દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.મા આશાપુરાના ચરણોમાં શીશ ઝુકાવી સૌના સુખ,સમૃદ્ધિ,શાંતિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી..
આ પ્રસંગે એવી પ્રાર્થના કરવામાં આવી કે માતાજીની અસીમ કૃપા સૌના જીવનમાં શક્તિ, શ્રદ્ધા અને સકારાત્મકતાનો સંચાર કરતી રહે તથા સૌની મનોકામનાઓ પૂર્ણ થાય.
આ પ્રસંગે એવી પ્રાર્થના કરવામાં આવી કે માતાજીની અસીમ કૃપા સૌના જીવનમાં શક્તિ, શ્રદ્ધા અને સકારાત્મકતાનો સંચાર કરતી રહે તથા સૌની મનોકામનાઓ પૂર્ણ થાય.