🔥 TRENDING Indore: Youth steals Tempo Traveler, c... Madhya Pradesh Secures Third Rank in N... Satna Court Chaos: Lawyers Protest Aft... शहडोल में पुलिस का बड़ा प्रहार! ट्रक म... Al Ameen College hosts women’s empower... ಮದಕರಿನಾಯಕ ಜಯಂತಿ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ವಿಜೃಂಭಣೆಯ...
13 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં અમદાવાદ ખાતે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત સમારોહ યોજાયો...

✍️ Reporter: Atul Thakor 🗓 13 Oct 2026, 05:49 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં અમદાવાદ ખાતે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત સમારોહ યોજાયો...

અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયેલ 'ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત સમારોહ'માં CAA અંતર્ગત 126 અને કલેક્ટર કચેરી મારફતે નોંધાયેલા 32 મળીને કુલ 158 શરણાર્થીઓને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તેમજ અન્ય મહાનુભાવોના હસ્તે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા...

દિવાળીને હજુ 20 દિવસની વાર છે, પરંતુ ભારતની નાગરિકતા મેળવીને આજે આ 158 પરિવારોમાં અત્યારથી જ દિવાળી જેવો ઉત્સવનો માહોલ સર્જાયો છે : નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી
📲Get App