🔥 TRENDING Meghalaya Ginger Prices Average ₹4,400... सिकंदराराऊ में रामलीला के बीच बड़ा खतर... ED Files Corruption Case Against Rajve... 25-Year-Old Man Found Hanging in Close... जयनगर अस्पताल में अल्ट्रासाउंड मशीन की... Devotees Swarm Adhar Devi Temple in Ra...
13 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલી એસ.પી. સંજય ખરાત દ્વારા રાજુલા

✍️ Reporter: Anil Vaghela 🗓 13 Oct 2026, 12:58 PM 👁 23
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી એસ.પી. સંજય ખરાત દ્વારા રાજુલા ના પોલિસ રવિરાજભાઈ વરુ નુ સન્માન થયુ.
'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત ઉત્કૃષ્ઠ કામગીરી બદલ નોંધ લેવાઈ.
રાજુલા પોલીસ સ્ટેશન મા ફરજ બજાવતા શ્રી રવિરાજભાઈ બી. વરુ નું અમરેલી એસ.પી. શ્રી સંજય ખરાત સાહેબ દ્વારા સરકારશ્રીની 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત પ્રશંસાપત્ર આપી ને બહુમાન કરવામા આવ્યુ હતુ.
તેમના દ્વારા બારપટોળી ગામે પ્રતાપભાઈ ભીમભાઈ ની અરજી ના આધારે તેમના માનસિક રીતે અસ્થિર પત્નીએ તેમના ઘરેણા આશરે પંદર લાખની કિંમત ના પડોશીને આપી દીધેલ જે પરત મેળવી ને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ફરીયાદીને પરત કર્યા હતા. જેમા રવિરાજભાઈ ની કામગીરી, સુજબુજ અને ગુન્હો ઉકેલવાની જહેમત ની નોંધ લઇ ને તેમને પ્રશંસા પત્ર આપવા મા આવ્યુ હતુ.
અત્રે ઉલ્લેખનીય છે કે રવિરાજભાઈ એ તેમની પોલિસ ની કામગીરી મા રાજુલા વિસ્તાર મા તેમની કામગીરી, સાહસ અને લોકો સાથે ના પોઝીટીવ વ્યહવહાર થી લોકો ના હ્યદય મા ખુબ સન્માન મેળવ્યુ છે.
📲Get App