આજ રોજ હારીજ તાલુકાના વાંસા ગામે ડીડીઓ મુલાકાત લીધી ✍️ रिपोर्टर: Atul Thakor 🗓 13 अक्टू. 2026, 10:10 PM 👁 13 शेयर करें: 🔗 शेयर 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post 📋 कॉपी लिंक આજ રોજ હારીજ તાલુકાના વાંસા ગામે ગ્રામ પંચાયત,સખી મંડળ,વિકાસના કામો પેવરાબ્લોકના કામોની સ્થળ મુલાકાત લઈ વિવિધ વિભાગો સાથે યોજનાકીય વિસ્તૃત ચર્ચા કરી હાજર અધિકારી,કર્મચારીઓને જરૂરી સૂચન કર્યા.