🔥 ट्रेंडिंग केंद्र ने एमपी, राजस्थान में बढ़ते खेत... कपास के कम भाव पर बड़वानी के किसान खंड... धीरेंद्र शास्त्री का दमोह दौरा, जातिवा... मैनपुरी मंडी में किसानों के धान ले जान... Depalpur mein DJ purn pratibandh ગંગા નદીમાં હોડી પલટી, 5 લોકોનું મૃત્ય...
13 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

અમરેલી સિટી પોલીસએ ટ્રાફિકમાં અવરોધ લાવનાર ઓટો રિક્ષા પાર્કિંગ પર કાર્યવાહી

✍️ रिपोर्टर: Rangpara Shaileshbhai 🗓 13 अक्टू. 2026, 09:52 PM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી શહેરમાં ટ્રાફિક સમસ્યા અને જાહેર રસ્તા પર આડેધડ વાહન પાર્કિંગ સામે સિટી પોલીસએ કડક પગલાં લીધા, જેમાં ખાલિદભાઈ કુરેશી નામના વ્યક્તિ સામે BNS કલમ 285 હેઠળ ગુનો નોંધાયો.

અમરેલી સિટી પોલીસએ શહેરમાં ટ્રાફિક સમસ્યા અને જાહેર રસ્તા પર આડેધડ વાહન પાર્કિંગ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત વિગત મુજબ શક માર્કેટ પાસે પતંજલિ મોલ નજીક જાહેર રસ્તા પર આડેધડ ઓટો રિક્ષા પાર્ક કરીને ટ્રાફિકને અડચણ ઉભી કરવા બદલ ખાલિદભાઈ કુરેશી નામના વ્યક્તિ સામે BNS કલમ 285 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

સિટી પોલીસ સ્ટેશન દ્વારા આજે સ્થળ પર જઈને વાહન પર નોટિસ લગાવી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસે જણાવ્યું હતું કે શહેરમાં આડેધડ પાર્કિંગ કરનાર સામે આવી કાર્યવાહી ચાલુ રહેશે.
📲Get App