🔥 TRENDING हजारीबाग में मोटरसाइकिल चोरी पर कोर्रा... keacher સુરતના પલસાણા તાલુકામાં ટ્રક તૂટી લાકડ... સુરતના કામરેજમાં SBI ATM સેન્ટરમાં તસ્... Bulldozer Rips Through Encroached Hous... Begusarai Acid Attack: Woman Targeted...
13 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

વેરાવળ સીટી પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી માદક પદાર્થ સાથે ઈસમ ઝડપાયો

✍️ Reporter: Husain Dhoki 🗓 13 Oct 2026, 05:30 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વેરાવળ સીટી પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી માદક પદાર્થ Amphetamine નાર્કોટિક્સ ડ્રગ્સ સાથે (1) અલ્લારખા ઈબ્રાહીમ કેસરિયા (2) મોસીન યુસુફ તુર્ક (3) તોસીફ ઉર્ફે જીવાત મલેક નામ નાં ઈસમો ને 57 પોઇન્ટ 65 ગ્રામ એમ્પ્ફેટમીન ડ્રગ્સ પકડી પાડતી ANW ટીમ ગીર સોમનાથ પોલીસ
📲Get App