🔥 TRENDING Assam Chief Minister Challenges Rahul... Assam Boosts Wildlife Corridors and Fo... Assam's Bodoland State Lottery Results... Rishabh Pant Misses First Two Unoffici... Telangana and Jharkhand Draw in Nation... Braj Mohan Ram Appointed New Governor...
13 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Health

પ્રજાના આરોગ્ય સાથે ચેડાં જવાબ દાર કોણ?

✍️ Reporter: Surti Nooremujassim 🗓 13 Oct 2026, 01:04 AM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શું અધિકારીઓ આખ આડા કાન કરી રહ્યા છે

હોટલોમાં ઘણી ગંદકી જોવા મળે છે
ખાંર્ધ પદાર્થોમાં ઘણી નબળાઈ જોવા મળે છે
મસાલા તેમજ વપરાતા તેલ એકદમ કાળા કલરના ઓઇલના ડામર જેવા વાપરવામાં આવે છે
એમાંથી નીકળતા ધુમાડા તેમજ કોઈપણ ફાયર સેફ્ટી નું પણ ધ્યાન રાખવામાં આવ્યું નથી
ધુમાડા ના લીધે જતી આવતી પબ્લિકના આંખોમાં લાગવાથી અકસ્માતનો ઘણો ભય રહેલો છે
📲Get App