🔥 ट्रेंडिंग ઇન્દોરથી આવતી બસમાં સુરક્ષા ચેકમાં બંદ... देशातील पहिल्या ‘कॅशलेस’ धसई गावात आता... മെഡിക്കൽ കോളേജിലേക്ക് ഡിവൈഎഫ്ഐ മാർച്ച്... KSRTC Deploys 800 Extra Special Buses... જનતા નગર વિસ્તારમાં પ્રશ્નો સંબંધિત ફૂ... महाराष्ट्र में ओल्ड मॉंक पर बिक्री प्र...
13 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નકલી ઘી ઝડપાયુ

✍️ रिपोर्टर: Nasit Chandreshkumar Kanubhai 🗓 13 अक्टू. 2026, 01:45 PM 👁 38
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નવરાત્રી ને દિવાળી તહેવારોને ધ્યાનમાં રાખી ઉતરાણ પોલીસ અબ્રામા વિસ્તારમાં દરોડો પાડી શંકાસ્પદ ઘી નું કારખાનું પકડી પાડ્યું કાર્યવાહીમાં 3 ઇસમો પકડી પાડવામાં આવ્યા ઘી જથ્થો કાચો માલ મશીનરી સહિત કુલ ₹૧૮.૨૧.૧૬૩ નો મુદ્દે માલ ફુડ સેફ્ટી અધિકારીઓ દ્વારા ચીજ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી ઉતરણ પોલીસ સુરત શહેર
📲Get App