🔥 TRENDING ઇન્દોરથી આવતી બસમાં સુરક્ષા ચેકમાં બંદ... देशातील पहिल्या ‘कॅशलेस’ धसई गावात आता... മെഡിക്കൽ കോളേജിലേക്ക് ഡിവൈഎഫ്ഐ മാർച്ച്... KSRTC Deploys 800 Extra Special Buses... જનતા નગર વિસ્તારમાં પ્રશ્નો સંબંધિત ફૂ... Maharashtra's Old Monk Ban Costs State...
13 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નકલી ઘી ઝડપાયુ

✍️ Reporter: Nasit Chandreshkumar Kanubhai 🗓 13 Oct 2026, 01:45 PM 👁 37
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નવરાત્રી ને દિવાળી તહેવારોને ધ્યાનમાં રાખી ઉતરાણ પોલીસ અબ્રામા વિસ્તારમાં દરોડો પાડી શંકાસ્પદ ઘી નું કારખાનું પકડી પાડ્યું કાર્યવાહીમાં 3 ઇસમો પકડી પાડવામાં આવ્યા ઘી જથ્થો કાચો માલ મશીનરી સહિત કુલ ₹૧૮.૨૧.૧૬૩ નો મુદ્દે માલ ફુડ સેફ્ટી અધિકારીઓ દ્વારા ચીજ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી ઉતરણ પોલીસ સુરત શહેર
📲Get App