🔥 TRENDING Person Struck on Head with Object in R... અમરેલી: દેશી દારૂના વેચાણથી કંટાળી મહિ... নকল লেফটেন্যান্ট কর্নেল সেজে প্রতারণার... श्री महालक्ष्मी मंदिरात मल्लाव समाजाचा... भरतपुर: खनन विवाद में पूर्व विधायक अतर... ಮೈಸೂರು ದಸರಾ ಪೂರ್ವ ಸಿದ್ಧತಾ
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

જામનગરમાં જિયો-બીપીના પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો

✍️ Reporter: Kanjariya Rakesh 🗓 12 Oct 2026, 12:46 PM 👁 25
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મનગરમાં પેટ્રોલ-ડીઝલના ભાવને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. નાયરા એનર્જી બાદ હવે જિયો-બીપી દ્વારા પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે.
મળતી માહિતી મુજબ, જિયો-બીપીના પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર રૂ. 5નો અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ. 3નો વધારો કરવામાં આવ્યો છે. જોકે, આ ભાવવધારો માત્ર જિયો-બીપી દ્વારા જ કરવામાં આવ્યો હોવાનો દાવો છે. અન્ય પેટ્રોલિયમ કંપનીઓના પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો ન હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
આ ભાવવધારાને પગલે જિયો-બીપીના પેટ્રોલ પંપ પરથી ઇંધણ ભરાવતા વાહનચાલકોના ખર્ચમાં વધારો થશે. ખાસ કરીને રોજિંદા વાહનવ્યવહાર અને ડીઝલ પર આધારિત વ્યવસાય કરતા લોકો પર તેની અસર પડી શકે છે.
📲Get App