🔥 TRENDING અરવલ્લી જિલ્લામાં ૨૭૮ કિલો પોશડોડા સાથ... জানা ট্রাভেল্স এর সোলপাট্টা - কোলকাতা... मेवात के पटुका गांव में डबल डेकर टनल न... Delhi Replaces Jantar Mantar with Raml... Grandmother Murdered in Bihar Village:... Devotees Swarm Muzaffarpur Temples for...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

દ્વારકા રોડ પર હસ્થલ પાટીયા પાસે ગમખાર અકસ્માત!

✍️ Reporter: SAFI A QADARI 🗓 12 Oct 2026, 03:28 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દ્વારકા રોડ પર હસથલ પાટિયા પાસે ગમખા અકસ્માત સર્જાયો!

પૂર ઝડપે દોડતી કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો ભેંસનું મોત દ્વારકા રોડ પર હસ્તેલ પાટિયા પાસે કારચાલકની બેદરકારીને કારણે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર દ્વારકા રોડ પર પાટિયા નજીક એક કારચાલકપુર ઝડપે કાર ચલાવી રહ્યું હતું આ દરમિયાન કારચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ભેંસ સાથે અથડાઈ હતી આ અકસ્માતમાં ભેંસનું મોત નીપજ્યું હતું જ્યારે કારણે પણ નુકસાન થયું હતું. અકસ્માતમાં કારચાલકને બીજા પહોંચતા તેને સારવાર અર્થે ખંભાળિયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનની થઈ ન હોવાનું જાણવા મળ્યું છે, રિપોર્ટર સૈયદ સફી બાપુ કાદરી દેલવાડા
📲Get App