🔥 ट्रेंडिंग Massive Protest Demanding Re-inclusion... સાંતલપુર 66 કેવી સબસ્ટેશનમાં કર્મચારીઓ... जंतर-मंतर पर विरोध प्रदर्शन: अपनी मांग... पुन्हाना CIA ने 2022 के पुराने मामले म... पोषण ट्रैकर में बिहार में दूसरा स्थान:... হলদিয়া মঞ্জুশ্রী মোড় । দূর্গা পূজা...
12 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

લુણાવાડા માં ઐતિહાસિક અને આધ્યાત્મિક સંગમ

✍️ रिपोर्टर: Burhaan Sibhai 🗓 12 अक्टू. 2026, 05:22 PM 👁 19
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
લુણાવાડાના હુસૈની ચોકમાં આવેલું ૭૦૦ વર્ષ જૂનું શ્રી દેવળમાતા મંદિર ઇતિહાસ, આસ્થા અને કોમી એકતાનું પ્રતિક છે.
નવરાત્રિ દરમિયાન રાજમહેલમાંથી શાહી ખડગ લાવી માતાજીનું પૂજન થાય છે. રાવળ સમાજના જોગી નગરની રક્ષા અને કલ્યાણ માટે નવ દિવસ સ્તંભ પર બેસીને કઠોર તપશ્ચર્યા કરે છે. આ પરંપરામાં રાજવી પરિવારની ભૂમિકા રાજા-પ્રજા વચ્ચેના અનોખા સંબંધને દર્શાવે છે સદીઓ જૂની આ પરંપરા લુણાવાડાની સાંસ્કૃતિક ધરોહર અને વિવિધ સમુદાયોના સહઅસ્તિત્વનો સંદેશ આપે છે.
📲Get App