🔥 TRENDING ದಾವಣಗೆರೆ ಮಟ್ಟಿಕಲ್ ಗಣೇಶ ವಿಸರ್ಜನೆ ಯಿಂದ ನ... अलीगढ़ मुस्लिम विश्वविद्यालय में 18 दि... देहरादून में विश्व हिंदू परिषद ने मनाई... एटा: आगरा खंड स्नातक एवं शिक्षक निर्वा... सीएम हेल्पलाइन शिकायतों के निराकरण में... एटा: आईजीआरएस शिकायतों में लापरवाही पर...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Health

કોમર્સ કોલેજ, મોડાસામાં થેલેસેમીયા કેમ્પ યોજાયો

✍️ Reporter: Rushikesh Joshi 🗓 12 Oct 2026, 07:18 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કોમર્સ કોલેજ, મોડાસામાં થેલેસેમીયા કેમ્પ યોજાયો

કોમર્સ કોલેજ, મોડાસામાં થેલેસેમીયા કેમ્પ યોજાયો
શ્રી મ. લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત શ્રી એચ. એસ. શાહ કોલેજ ઓફ કોમર્સ, મોડાસાના એન.એસ.એસ યુનિટ અંતર્ગત ઈન્ડીયન રેડ ક્રોસ સોસાયટી, અમદાવાદના સહયોગથી થેલેસેમીયા ટેસ્ટનું તા. 12 ઓક્ટોબર ૨૦૨૬ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના સેમેસ્ટર-૧ ના ૪૧૦ વિધાર્થીઓએ આ ટેસ્ટનો વાભ લીધો હતો. ભાવિ પેઢી થેલેસેમીયાથી મુકત રહે તે હેતુથી રાજય સરકાર દ્વારા આ ટેસ્ટ કોલેજના વિધાર્થીઓ વાટે ફરજીયાત કરવામાં આવેલ છે. વધુમા વધુ વિધાર્થીઓ આ ટેસ્ટનો લાભ લે તે માટે આચાર્ય ડો. ગોપાલભાઈ વી. વણકર તથા પ્રોગ્રામ ઓફીસર ડૉ. અમિતભાઇ જી. વસાવા તથા ડૉ. ધવલ પી. દવેએ વિધાર્થીઓને માર્ગદર્શન પુર પાડયું હતું.
📲Get App