🔥 TRENDING पानीपत में आंधी में टूट कर गिरी तार ,... गुलदस्ता देकर नवनियुक्त थाना प्रभारी क... Four Killed in Separate Accidents Acro... Prince Yadav Joins Rare T20I List Afte... Actor Imran Khan Faces OCI Rule Allega... Agri-Seed Sector Leads Receipts Under...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સેવાભાવી ખજૂર ભાઈની સુંદર કામગીરી સામે| આવી

✍️ Reporter: Naresh katua 🗓 12 Oct 2026, 08:20 AM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સેવાભાવી ખજૂર ભાઈની સુંદર કામગીરી સામે આવી આસોના નોરતા શરૂ થયા સાથે કચ્છની કુળદેવી માં આશાપુરાને સીસ નમાવવા માટે મોટી સંખ્યામાં મહિભકતો પગપાળા માતાનામઢ તરફ જઈ રહ્યા છે પદયાત્રીઓ માટે ઠેર ઠેર સેવાના કેમ્પ ધમધમી રહ્યા છે કેમ્પમાં થતા કચરાને ખજૂર ભાઈએ સાફ કરવાનો નિર્ણય લીધો ખજૂર ભાઈ દ્વારા ઠેર ઠેર થયેલા કચરાને સાફ કરવામાં આવ્યો ખજૂર ભાઈ અને એમની ટીમ દ્વારા રસ્તા પર કરવામાં આવેલ કચરો સાફ કરવામાં આવ્યો ખજૂરભાઇ દ્વારા સહરાન્ય કામગીરી કરવામાં આવી
📲Get App