🔥 TRENDING રાજકોટ ના અલગ અલગ વિસ્તારમાં લાગ્યા લવ... સુરતમાં ખોડલધામ સમિતિ દ્વારા નવરાત્રી... नोएडा में भीषण आग, लाखों के माल का नुक... बाड़मेर: सरपंच के कार्यकाल पूर्ण होने... અમદાવાદ: અમરાઈવાડીમાં ઝઘડા બાદ યુવકનું... No
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

હાલોલ ગામમાં ૩ વર્ષના બાળકનું અપહરણ કરતા મહિલા ઝડપાઈ

✍️ Reporter: Chauhan Dolatsinh Jetsinh 🗓 11 Oct 2026, 10:56 AM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હાલોલ ગામમાં એક મહિલા ૩ વર્ષના બાળકને રમકડું બતાવીને લઈ જવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે સ્થાનિક લોકો દ્વારા તેને ઝડપી પાડવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર, હાલોલ ગામમાં એક ૩ વર્ષના બાળકને રમકડું બતાવીને તેને પોતાની સાથે લઈ જવાનો પ્રયાસ કરતી એક મહિલાને સ્થાનિક લોકોએ રંગે હાથે ઝડપી પાડી હતી.

આ ઘટના બાદ ગામમાં ચકચાર મચી જવા પામી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક ધોરણે મહિલાને અટકાવી હતી અને તેની પૂછપરછ શરૂ કરી હતી.

બાળકને સુરક્ષિત રીતે તેના પરિવારજનોને સોંપવામાં આવ્યું હતું. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
📲Get App