🔥 TRENDING केरेडारी में शारदीय नवरात्र का भव्य शु... JD Women’s College faculty protest Mat... CJP founder Abhijeet Dipke’s 85‑year‑o... Man pushes ex‑girlfriend into Maharash... Man named Dipke departs Delhi for gran... Man Arrested in Bijnor for Exceeding A...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજુલા તાલુકાના કડિયાળી ગામમાં ચોમાસાના પાણી ઘુસવાથી ગ્રામજનો પરેશાન

✍️ Reporter: yogeshkumar v kanabar 🗓 11 Oct 2026, 03:16 PM 👁 11
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રેલવે દ્વારા પાળો દૂર કરતા ગામમાં પાણી પ્રવેશી જવાથી લોકોના ઘરમાં પાણી ઘુસી જવાની સમસ્યા હતી

બ્રેકીંગ
અમરેલી- રાજુલા તાલુકાના કડિયાળી ગામમાં ચોમાસાના પાણી ઘુસવાથી ગ્રામજનો પરેશાન

રેલવે દ્વારા પાળો દૂર કરતા ગામમાં પાણી પ્રવેશી જવાથી લોકોના ઘરમાં પાણી ઘુસી જવાની સમસ્યા હતી

આમ આદમી પાર્ટી નેતા રાજુ સોલંકીની આગેવાનીમાં ગ્રામજનો રેલવે ટ્રેક ઉપર આવી જતા દોડધામ

ગુડ્સ ટ્રેન થોડીવાર રોકવી વિરોધ પ્રદશન કરી રોષ વ્યક્ત કર્યો

રેલવે પોલીસ પીપાવાવ મરીન પોલીસ દોડી આવી

ગ્રામજનોને સમજાવટ કરી રેલવે વિભાગ દ્વારા ખાત્રી આપતા હાલ પૂરતી મામલો શાંત પડ્યો
📲Get App