🔥 TRENDING शिवपुरी: मुद्रा योजना के सहारे अमन मित... આનંદ એલ. સી .બી . ની મોટી કાર્યવાહી નવ... बिहार में सड़क दुर्घटना में दो की मौत,... Mata rani ki sthapna gram imaliyanaren... देवरिया के अहिल्यापुर में मां के स्थान... जारंग ईस्ट से जारंग शिव मंदिर तक निकली...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટ:- કોઠારીયા પાસે આવેલા લાપાસરી

✍️ Reporter: Parmar Sanjay MADHUBHAI 🗓 11 Oct 2026, 08:40 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજકોટ:- કોઠારીયા પાસે આવેલા લાપાસરી

રાજકોટ:- કોઠારીયા પાસે આવેલા લાપાસરી
ગામે નાણાંની ઉઘરાણી બાબતે એક યુવક પર જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કરાયો હોવાની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, જયદીપ ધીરૂભા ભટ્ટી પોતાના બાકી નીકળતા પૈસાની ઉઘરાણી કરવા માટે લાપાસરી ગામે ગયા હતા. તે દરમિયાન પૈસા આપવા બાબતે સામેવાળા ઉપર છરી કાઢી જયદીપભાઈ કુટુંબી ભાઈ ઉપર હુમલો કર્યો.
📲Get App