🔥 TRENDING ભરુચ નજીક નબીપુર ઝનોર માર્ગ પર એક્ટિવા... બારડોલીમાં સખી મંડળની મહિલાઓ માટે આત્મ... સુરત ગ્રામ્ય: કામરેજ પાસેથી ૨૦ લાખથી વ... ತಾಲೂಕು ಭಗೀರಥ ಉಪ್ಪಾರ ನೌಕರರ ಕ್ಷೇಮಾಭಿವೃದ್... मोहना में किरार क्षत्रिय समाज की नई का... અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલે રોગી કલ્યાણ સમિતિ ની બેઠક યોજી

✍️ Reporter: Kamlesh Solanki 🗓 11 Oct 2026, 07:40 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલે રોગી કલ્યાણ સમિતિ ની બેઠક યોજી

કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલે ગણદેવી વિધાનસભા ક્ષેત્ર અંતર્ગત ચીખલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ટાંકલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, મેંગુસી હોસ્પિટલ, બીલીમોરા તથા સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ગણદેવી ખાતે રોગી કલ્યાણ સમિતિની બેઠકો યોજી, આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી હતી.

આ બેઠકોમાં દર્દીઓને ઉત્તમ, ગુણવત્તાયુક્ત અને સમયસર સારવાર મળી રહે તે અંગે ચર્ચા-વિચારણા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા.
📲Get App